આફ્રિકામાં રહેતા ગુજરાતીઓેને US કેમ નથી જવું?, આવી બાદશાહી અમેરિકામાં ક્યાંથી??
અમેરિકા અને બ્રિટનમાં વસતાં ગુજરાતી કરતાં આફ્રિકામાં રહેતા ગુજરાતી થોડાક અલગ છે. પેલા પાસે સમય નથી જ્યારે અહીં સમય ઘણો છે. ઇસ્ટ આફ્રિકાના અનેક દેશમાં એવા ઘણાં વડીલો રહે છે જેમનાં દીકરા-દીકરી યુરોપ અને અમેરિકામાં વેલસેટલ્ડ હોવાં છતાં મા-બાપને આફ્રિકા છોડીને સંતાનો પાસે કેમ નથી જવું? ગુજરાતીઓ ગમે ત્યાં ફરે પણ તેમનો ધંધો બંધ કેમ નથી રહેતો?


source : divyabhaskar.com
















Comments
Post a Comment