સૌરાષ્ટ્રથી સુરત: દેશ-વિદેશમાં બિઝનેસ ફેલાવી કરોડોનું ટર્નઓવર કરે છે આ પટેલ
ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં ધર્મનંદન ડાયમંડના લાલજીભાઇ પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું છે. ડાયમંડ બિઝનેસ ક્ષેત્રે સૌરાષ્ટ્ર અને સુરતને અજોડ નાતો હોવાનું પૂરવાર કરતા અનેક હીરા ઉદ્યોગપતિઓના ઉદાહરણ છે. મૂળ ભાવનગર જિલ્લાના નાના એવા ગામમાં જન્મેલા લાલજીભાઈ પટેલ પણ આમાના એક છે. ધર્મનંદન ડાયમંડ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ચેરમેન અને અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા લાલજીભાઈ આજે હીરા ઉદ્યોગ ક્ષેત્રે દેશ-વિદેશમાં આગવુ નામ ધરાવે છે. 4.31 કરોડમાં મોદીનું ખાસ શૂટ ખરીદીને ચર્ચામાં આવેલા લાલજીભાઈ માધ્યમિક શિક્ષણ બાદ પોતાના મિત્ર તુલસીભાઈ સાથે સુરતમાં હીરા ઉદ્યોગ તરફ વળ્યા હતા. જો કે આજે 5500 કરોડથી વધુનુ ટર્નઓવર ધરાવતી તેઓની કંપની સાથે 6000થી વધુ કારીગરો જોડાયેલા છે. 1. 2. 3. 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. આર્ટિકલ પસંદ આવ્યો હોય તો share જરુર કરજો… આવી જ રસપ્રદ પોસ્ટ વાંચવા માટે page ને like કરવાનું ભૂલતાં નહીં. Fb@RevadeneYaar આ પણ વાંચો || સરદાર વલ્લભાઇ પટેલ વિષેની 7 એવી વાતો કદાચ તમને નહિ ખબર હોય. જાણ...



